Rohit-Kohli ને બાંગ્લાદેશી સ્ટારે આપી ગિફ્ટ, કહ્યું – ‘આ મારું સપનું હતું, હવે હું ખુશ છું

Mumbai,તા,03 ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં જ બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ જીતી હતી હતી. ત્યારબાદ રોહિત બ્રિગેડ બાંગ્લાદેશ વિરૂદ્ધની બે મેચની ટેસ્ટ સિરિઝ જીતવામાં પણ સફળ રહી હતી. કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજે રોહિત શર્માને બંને ઈનિંગમાં આઉટ કરી દીધા હતા. હવે મેચ પૂર્ણ થયા બાદ મેહદી હસને રોહિત શર્મા અને વિરાટ […]