IND vs BAN ની મેચમાં બબાલ! Bangladeshi fans સાથે મારપીટ, હોસ્પિટલમાં ખસેડાયો
Kanpur,તા.27 ભારત-બાંગ્લાદેશની વચ્ચે બીજી ટેસ્ટ કાનપુરમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ દરમિયાન બાંગ્લાદેશી ફેનની સાથે મારપીટની ઘટના સામે આવી છે. તે બાદ બાંગ્લાદેશી ચાહકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય ચાહક પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશી ફેન સાથે મારપીટની ઘટનાને અંજામ આપ્યો. સોશિયલ મીડિયા પર મારપીટમાં ઈજાગ્રસ્ત બાંગ્લાદેશી ચાહકની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી […]