બોર્ડર વટાવી ભારતમાં ઘૂસ્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરો, BSF

New Delhi,તા.05 ભારત-બાંગ્લાદેશ સરહદ પર બાંગ્લાદેશીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પર સતત બે હુમલા કર્યા છે. આ હુમલો ચોથી અને પાંચમી ફેબ્રુઆરીની રાત્રે થયો હતો. પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં સરહદ પર આવેલા મલિકપુર ગામમાં મધ્યરાત્રિએ બાંગ્લાદેશીઓ દાણચોરી અને લૂંટ ચલાવવા માટે આવ્યા હતા. એક બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયો અહેવાલો અનુસાર, બીએસએફએ મધ્યરાત્રિએ આ ઘૂસણખોરો પડકાર્યા, ત્યારે […]

India માં ઘૂસણખોરી કરવા જલપાઈગુડીમાં એકઠાં થયા 300 બાંગ્લાદેશી, સરહદે બીએસએફ એલર્ટ

Jalpaiguri,તા.09 બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાયા બાદથી ભારતની સરહદે પણ તણાવ વધી ગયો છે. અનેક બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં છે તેવા અહેવાલ સતત આવતા ટેન્શન વધી ગયું છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં જલપાઈગુડી જિલ્લાની નજીક 300 જેટલાં બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. BSFએ તેમને અટકાવ્યાં  માહિતી અનુસાર […]