Bangladesh માં ફરી હિન્દુ મંદિરો પર હુમલો, એકસાથે આઠ મૂર્તિઓને ખંડીત કરી દેવાઇ
Bangladesh ,તા.૨૧ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટના સામે આવી છે. વાસ્તવમાં બાંગ્લાદેશના મૈમનસિંહ અને દિનાજપુરમાં બદમાશોએ બે દિવસમાં ત્રણ હિન્દુ મંદિરોમાં આઠ મૂર્તિઓ તોડી નાખી. આ દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પોલીસે મંદિરમાં તોડફોડના મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય વિરુદ્ધની શ્રેણીબદ્ધ ઘટનાઓમાં આ તાજેતરની ઘટના છે. મયમનસિંહના […]