Bangladesh માં શેખ હસીના સામે હત્યાના આરોપનો કેસ નોંધાયો, FIR
Bangladesh,તા.13 બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. હવે બાંગ્લાદેશમાં શેખ હસીના સામે કેસ નોંધાવાની શરુઆત થઈ ગઈ છે. જોકે, હાલમાં તેમની સામે કરિયાણાની દુકાનના માલિકની હત્યાનો કેસ નોંધાયો છે. 19 જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મોહમ્મદપુર વિસ્તારમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે ફાયરિંગમાં મોહમ્મદપુરના કરિયાણાની દુકાનના માલિક અબૂ સઈદનું […]