ICC ટેસ્ટ રેન્કિંગમાં 1965 પછી પહેલીવાર ધરખમ ફેરફાર, શરમજનક હાર પછી પાકિસ્તાન ઉંધે માથે

Mumbai,તા.04 બાંગ્લાદેશ સામે ઘર આંગણે જ શરમજનક હાર બાદ પાકિસ્તાની ટીમને ખૂબ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરેલુ ટેસ્ટ સીરીઝમાં શરમજનક હારના એક દિવસ બાદ પાકિસ્તાન ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. બે ટેસ્ટ મેચોની સીરીઝમાં ધૂળ ચાટ્યા બાદ પાકિસ્તાન ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ઉંધે માથે પછડાઈ છે. પાકિસ્તાન ટીમની હાલત એટલી ખરાબ થઈ […]

5 મહિના, 10 ટેસ્ટ સહિત 21 મેચ… Team India નો ટાઈટ શેડ્યૂલ, આરામના ચાન્સ ખૂબ ઓછા!

Mumbai,તા.16 જૂનમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમે હવે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી20 મેચની સિરીઝ રમવાની છે. ભારતીય ટીમે 7 ઓગસ્ટના રોજ શ્રીલંકા પ્રવાસ પર છેલ્લી ODI મેચ રમી હતી. જ્યારે બાંગ્લાદેશ સામે આગામી ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પાસે 42 દિવસનો બ્રેક છે. ભારતીય ટીમ આગામી […]