United States એ શેખ હસીનાના આરોપને પાયાવિહોણા ગણાવ્યા, બાંગ્લાદેશની સરકારને લઈને આપ્યું નિવેદન
America,તા.13 અમેરિકાએ બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને રાજકીય ઉથલપાથલમાં પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન પિયરે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં તખ્તાપલટમાં અમેરિકાની સંડોવણી નથી. કોઈપણ વાતચીત અથવા આવા અહેવાલો માત્ર અફવા છે. બાંગ્લાદેશના લોકોએ દેશની સરકારનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ. આ અમારું સ્ટેન્ડ છે.’ જાણો શું છે મામલો બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન […]