Team India માટે માથાનો દુઃખાવો બનશે બાંગ્લાદેશના 5 ખેલાડી, પાકિસ્તાનમાં વગાડ્યો હતો ડંકો

Mumbai,તા.04 બાંગ્લાદેશ ટીમના તે 5 ખેલાડી જે આગામી બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને ટેન્શન આપી શકે છે, તેમાં મહેદી હસન મિરાજ અને હસન મહેમૂદનું નામ સામેલ છે. મિરાજ પાકિસ્તાન વિરુદ્ધ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના 5 સ્ટાર બાંગ્લાદેશ ટીમે પાકિસ્તાન વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝમાં દમદાર પ્રદર્શન કરતાં 2-0થી જીત મેળવી. […]