બોર્ડર વટાવી ભારતમાં ઘૂસ્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરો, BSF

New Delhi,તા.05 ભારત-બાંગ્લાદેશ સરહદ પર બાંગ્લાદેશીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પર સતત બે હુમલા કર્યા છે. આ હુમલો ચોથી અને પાંચમી ફેબ્રુઆરીની રાત્રે થયો હતો. પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં સરહદ પર આવેલા મલિકપુર ગામમાં મધ્યરાત્રિએ બાંગ્લાદેશીઓ દાણચોરી અને લૂંટ ચલાવવા માટે આવ્યા હતા. એક બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયો અહેવાલો અનુસાર, બીએસએફએ મધ્યરાત્રિએ આ ઘૂસણખોરો પડકાર્યા, ત્યારે […]

Bangladesh ની સરહદેથી ઘૂસણખોરી કરતી મા-દીકરીને BSFએ ગોળી મારી,13 વર્ષની હિન્દુ છોકરીનું મોત

Bangladeshi,તા.05 બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો બાદ હિન્દુઓ સહિત બાકી લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનાથી બચવા ભારતમાં ઘૂસણખોરી પણ વધી છે. મોટી સંખ્યામાં હિન્દુઓ ભારતમાં પ્રવેશવા માટે સરહદ પર ડેરો જમાવીને બેઠા છે. હાલમાં જ ત્રિપુરામાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરી કરી રહેલ માતા અને તેની 13 વર્ષીય દિકરીને બીએસએફના જવાનોને રોકતાં ગોળીબારીમાં […]