બાંધણીની ફેશન કદી જૂની થઈ નથી

યુવતી આધુનિક હોય કે અણધડ શહેરી હોય કે ગ્રામીણ, પણ ‘બાંધણી’નું નામ સાંભળતા જ એના ચહેરા પર અનેરી ચમક આવી જાય છે.  મનગમતી મોસમમાં આવા રંગબેરંગી પોશાક સૌ કોઈનું મન આકર્ષી લે છે. કપડાને વિશિષ્ટ રીતે બાંધીને રંગવાની કળા એટલે ‘બાંધણી’, બાંધણી ઓઢવાનો ઉલ્લેખ સાતમી સદીમાં બાણભટ્ટે રચેલ કૃત્તિ ‘હર્ષચરિત’માં પણ થયેલ છે. બાંધણી એટલે  […]