Banaskantha ના કાંકરેજમાં મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ, ગ્રામજનોએ વૉચ ગોઠવી હતી, અનેક ટ્રક જપ્ત

Banaskantha,તા,11 બનાસકાંઠામાં મોટાપાયે નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન અને ખનીજ ચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડામાં ખનન ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. આ વખતે પોલીસે કે તંત્ર દ્વારા નહી પરંતુ ગ્રામજનોએ જાતે જ વોચ ગોઠવી મોટી ખનન ચોરીને ઝડપી પાડી છે. આ અગાઉ મહિના પહેલાં પણ ખાણ ખનિજ […]

Banaskantha જિલ્લામાં ભાદરવો ભરપૂર : સ્થળ ત્યાં જળની સ્થિતિ

Banaskathan,તા.06 હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં મેઘ મહેર જોવા મળી છે. આ વરસાદ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં નોંધાયો છે. ગત 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, લાખણી, થરાદ સહિતના તાલુકાઓમાં એક થી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં પાણી ભરાયા […]

Disa માં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની પોલીસે ધરપકડ કરી

Disa,તા.૨૧ બનાસકાંઠાના ડીસામાં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની ડીસા પોલીસે ધરપકડ કરી છે. ડીસામાં એક રૂમ ભાડે રાખી અને પોતાની માયાજાળમાં ફસાવી આ ઠગોએ છેલ્લા દોઢ વર્ષથી અનેક લોકોને શિકાર બનાવ્યા છે. જોકે મેલી વિદ્યાના નામે અલગ અલગ ભાવથી લોકો સાથે છેતરપિંડી કરનાર અત્યારે તો બન્ને આરોપીઓને જેલ હવાલે કરીને પોલીસે અપીલ […]

School માં સતત ગેરહાજર રહેનારા વધુ ૯ શિક્ષકોને બરતરફ કરાયા

શિક્ષણ વિભાગના ૨૦૦૬ ના ઠરાવ અન્વયે આ ગેરહાજર રહેનાર ૯ શિક્ષકોને ફરજિયાત રાજીનામુ તેમજ બરતરફ કરવામાં આવ્યા Banaskantha,તા.૨૧ ગુજરાતમાં સરકારી શાળામાં ચાલુ ફરજે વિદેશ ગમન કરી ગયેલા કે સતત ગેરહાજર રહેનારા શિક્ષકો સામે સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને ૧૩૦થી વધુ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કર્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી બિન […]

Banaskantha કલેક્ટર વરૂણકુમાર બરનવાલ ડેપ્યુટેશન પર દિલ્હી જશે

હવે બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવાલ વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે કારભાર સંભાળશે Gandhinagar, તા.૧૩ બનાસકાંઠાના કલેક્ટર તરીકે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ફરજ બજાવતા વરૂણકુમાર બરનવાલની દિલ્હી ખાતે વિશેષ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે, તેમને કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં સ્પેશિયલ ડયુટી માટે ખાસ નિયુક્ત કરાયા છે. તેમને ચાર વર્ષ […]

ભણતરના નામે તંત્રને ઉઠા ભણાવતા શિક્ષકો પર તવાઇ, Banaskantha નો વધુ એક શિક્ષક NOC વિના વિદેશ વયો ગયો

Banaskantha,તા,12 બનાસકાંઠાના દાંતાના પાન્છા પ્રાથમિક શાળા એક શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી હોવાછતાં પગાર લેતી હોવાનો પર્દાફાશ થતાં હવે એક પછી એક આવા ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ઉઘાડી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગમાં પોલમપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભાભરના તાલુકાના સુથાર નેસડી. સેન્ટર શાળામાં ફરજ બજાવતા આવા એક જ શિક્ષક એનઓસી […]

Banaskantha માં 4 વર્ષમાં 33 શિક્ષકને તગેડી મૂક્યા તો અમેરિકાવાળા કઈ રીતે રહી ગયા?

Banaskantha,તા,12  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 8 વર્ષથી દાંતાના પાન્છા પ્રાથમિક શાળાની એક શિક્ષિકા અમેરિકા સ્થાયી થયાં ઈન્ચાર્જ આચાર્ય દ્વારા આ સમગ્ર મામલાનો ભાંડો ફોડતા રાજ્યનો શિક્ષણ વિભાગ દોડતો થયો છે. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ છેલ્લા 4 વર્ષમાં 33 જેટલા દોષિત શિક્ષકોને જુદા-જુદા કારણોસર બરતરફ કરાયા હોવાનો દાવો કર્યો છે. ત્યારે પાન્છાના શિક્ષિકા સામે હજુકોઈ કાર્યવાહી ના […]

Banaskantha Education Department ની ખુલી પોલ! શિક્ષિકા અમેરિકામાં બેઠા-બેઠા લે છે સરકારી પગાર

Banaskantha,તા.09   બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વિદેશમાં ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા વર્ષમાં એક વાર શાળામાં હાજર થઈ લાખોનો પગાર લેવા હોવાની ફરિયાદો ઊઠી છે. પ્રિન્સીપાલે સ્થાનિક સહિતની ઉચ્ચ કક્ષાએ જાણ કરી […]

Banaskantha માંથી ફરીથી ડુપ્લિકેટ ઘી ઝડપાયું,કુલ ૭૧,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

Palanpur,તા.૩૦ બનાસકાંઠામાં જિલ્લા ફૂડ વિભાગે શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી ઝડપ્યું છે. ડેરી રોડ પર આવેલા ગોડાઉનમાંથી ઘી ઝડપાયું છે. ડેરી રોડ પરના ગોડાઉનમાંથી ૧૮૦ કિલો મળીને કુલ ૭૧,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અનમોલ નામની કંપનીમાથી ડુપ્લિકેટ ઘી ઝડપાયું છે. ફૂડ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા પણ પાલનપુરના ફૂડ એન્ડ ડ્રગ્સ […]

Ambaji માં Rishikesh Patel ના મોટા ભાઇના મેડિકલ સ્ટોર પર પથ્થરમારો

Ambaji,તા.૩૦ બનાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ભાઇની માલિકીના મેડિકલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો છે. અંબાજીમાં મેડિકલ સ્ટોર ધરાવતા કેબિનેટ મંત્રીના ભાઇ જીતુ પટેલની દુકાને પાંચથી ૬ શખ્સો હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયા છે. અસામાજિક તત્વોએ મેડિકલ સ્ટોરમાં ઘૂસી હાથમાં ચેઇન બાંધી મેડિકલ સ્ટોરના કર્મચારીને માર માર્યો. બાદમાં મેડિકલ સ્ટોર પર પથ્થરમારો પણ કર્યો […]