Banaskanthaના દાંતીવાડામાં સગીરા થ્રેસરમાં ફસાતા મૃત્યુ
Banaskantha,તા.૨૨ બનાસકાંઠાના દાંતીવાડામાં સગીરાનો દુપટ્ટો પાક કાઢવાના થ્રેશરમાં ફસાઈ જતાં તેનું કરૂણ મોત થયું હતું. દાંતીવાડાના આરખી ગામી આ હૃદયવિદારક ઘટના સામે આવી છે. સગીરા દસમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. આમ કુટુંબને ખેતીમાં મદદ કરવા જતાં સગીરા મોતને ભેટી છે. અકસ્માતના પગલે સમગ્ર કુટુંબમાં શોકનું વાતાવરણ છે. આરખી ગામની બાળકી કમળાબેન અરજણભાઈ ચૌધરીનું થ્રેસરમાં ફસાઈ […]