Banaskantha માં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર, અકસ્માતમાં ત્રણ લોકોના મોત
Banaskantha ,તા.૧ નવા વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે જ બનાસકાંઠાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં એક માર્ગ અકસ્માતની ઘટનામાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાથમિક વિગતો મુજબ બનાસકાંઠાના સોનેથ ગામ પાસે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, ઘટના સ્થળે જ ૩ વ્યક્તિઓના મોત થયા […]