Russia નો યુક્રેન પર મોટો હુમલો, ઝેલેન્સકીના વતન પર બેલિસ્ટિક મિસાઇલ છોડી
Ukraine,તા.૭ અમેરિકાએ યુક્રેનનો ત્યાગ કર્યો અને લશ્કરી સહાય આપવાનો ઇનકાર કર્યા બાદ રશિયન સેનાએ કિવ પર સૌથી ઘાતક હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીના વતન શહેરમાં રાત્રે આ હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન, રશિયાએ બેલિસ્ટિક મિસાઇલ છોડીને આ હુમલો કર્યો. આ મિસાઇલ કિવમાં એક હોટલ પર પડી, જેમાં ચાર લોકોના મોત થયા. […]