Prajjawal Revanna એ જામીન અરજી દાખલ કરી,આગામી સુનાવણી ૧૨ સપ્ટેમ્બરે થશે
Karnataka, તા.૯ કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્જવલ રેવન્નાએ જામીન અરજી દાખલ કરી છે. હાઈકોર્ટે અરજી અને અન્ય કેસ સાથે તેની બે જામીન અરજીઓ પર આગામી સુનાવણી ૧૨ સપ્ટેમ્બર નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે પ્રજ્જવલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર છે. તેના પર અનેક મહિલાઓના યૌન શોષણનો આરોપ છે. પ્રજ્જવલ હાસન […]