બાહુબલી ફેમ પ્રભાસ હવે ‘Kannappa’માં જોવા મળશે

પોસ્ટરમાં પ્રભાસ એક સંન્યાસી તરીકે જોવા મળે છે, તેના વાળ ખુલ્લા છે, તેણે ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી છે Mumbai, તા.૪ બાહુબલી ફેમ પ્રભાસ હંમેશાં તેના ચાહકોના દિમાગમાં છવાયેલો રહે છે, જે આગામી ફિલ્મ કન્નપ્પામાં જોવા મળશે. બાહુબલી પછી પ્રભાસને સાઉથ જ નહીં, પરંતુ દુનિયામાં આગવી ઓળખ મળી છે. કલ્કી પછી હવે તેની આગામી ફિલ્મ કન્નપ્પામાં […]