Bageshwar Dham ના પંડિત ધીરેેન્દ્ર શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી
Chhatarpur,તા.03 બાગેશ્વર ધામના પંડિત ધીરેેન્દ્ર શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબનાં કટ્ટરપંથી બરજિંદર પરવાનાનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે કહી રહ્યો છે કે ધીરેેન્દ્ર શાસ્ત્રી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમને મારી નાખવામાં આવશે. પંડિત ધીરેેન્દ્ર શાસ્ત્રીએ તેમની સનાતન હિંદુ એકતા પદયાત્રા દરમિયાન હરિહર મંદિર સંબંધિત સંભલ […]