Paris Paralympics 2024 પહેલા જ ભારતને ઝટકો, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત પર લાગ્યો 18 મહિનાનો પ્રતિબંધ

Paris,તા.13  પેરિસ પેરાલિમ્પિકસ 2024 પહેલા ભારતને એક મોટો ઝટકો લાગ્યો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને(BWF) મંગળવારે જાહેરાત કરી હતી કે, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને ડોપિંગ વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સસ્પેન્શનને કારણે હવે ભગત પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ શકશે નહીં. ભગતે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં પુરુષોની સિંગલ્સ એસસેલ3 કેટગરીની ફાઇનલમાં […]