T 20માં Rishabh Pant નો ખરાબ સમય, તો ઈશાન કિશને ધુંઆધાર બેટિંગ કરી અપાવી રોમાંચક જીત
New Delhi, તા.20 હાલમાં ભારતીય ટીમમાં કેટલીક જગ્યાઓ માટે વધુ ખેલાડીઓની દાવેદારી હોવાના કારણે મજબૂત સ્પર્ધા થઇ રહી છે. એક સમએ આ સ્પર્ધા ઓપનર પદ માટે શરૂ થઇ’ હતી, જે હવે લગભગ પૂરી થઈ ગઈ છે. પરંતુ હવે વિકેટકીપરના પદ માટે ત્રણેય ફોર્મેટમાં કઠિન સ્પર્ધા ચાલી રહી છે. આ સ્પર્ધામાં રિષભ પંત અત્યારે આગળ છે, પરંતુ […]