Babra માં ખેડૂત વાડીએથી જમવા આવ્યાં અને ઢળી પડ્યાં

Babra. તા.13 હાર્ટએટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વધું પ્રમાણમાં યુવાનો તેનો ભોગ બની રહ્યાં છે. ત્યારે બાબરામાં ખેડૂત વાડીએથી જમવા આવ્યાં અને અચાનક જ બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવારમાં દમ તોડતાં પરીવારમાં કલ્પાંત છવાયો હતો. હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, બાબરામાં દાનેવ […]

સરસ્વતી વિદ્યા મંદિર ખાતે સાંસદ રૂપાલા ની ઉપસ્થિતિ માં નિવૃત શતાયુ શિક્ષક નું સન્માન કાર્યક્રમ યોજાયો

Babra તા.૨૬ અમરેલી ના ચિતલ ખાતે નાડોદા પરિવાર દ્વારા પોતાના પરિવાર ના શતાયુ નિવૃત શિક્ષક છગનદાદા નું  સન્માન અને પરિવાર ના સ્વ.સવિતાબેન ને શ્રધાંજલિ તથા ગ્રામ્ય આગેવાનો નું સન્માન સહિત આંખ ના દર્દી નારાયણ માટે નિશુલ્ક નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ અમરેલી જીલ્લા ના પનોતા પુત્ર સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા સહિત અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત ની ઉપસ્થીતી માં […]