Babra માં ખેડૂત વાડીએથી જમવા આવ્યાં અને ઢળી પડ્યાં

Babra. તા.13 હાર્ટએટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વધું પ્રમાણમાં યુવાનો તેનો ભોગ બની રહ્યાં છે. ત્યારે બાબરામાં ખેડૂત વાડીએથી જમવા આવ્યાં અને અચાનક જ બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવારમાં દમ તોડતાં પરીવારમાં કલ્પાંત છવાયો હતો. હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, બાબરામાં દાનેવ […]

સરસ્વતી વિદ્યા મંદિર ખાતે સાંસદ રૂપાલા ની ઉપસ્થિતિ માં નિવૃત શતાયુ શિક્ષક નું સન્માન કાર્યક્રમ યોજાયો

Babra તા.૨૬ અમરેલી ના ચિતલ ખાતે નાડોદા પરિવાર દ્વારા પોતાના પરિવાર ના શતાયુ નિવૃત શિક્ષક છગનદાદા નું  સન્માન અને પરિવાર ના સ્વ.સવિતાબેન ને શ્રધાંજલિ તથા ગ્રામ્ય આગેવાનો નું સન્માન સહિત આંખ ના દર્દી નારાયણ માટે નિશુલ્ક નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ અમરેલી જીલ્લા ના પનોતા પુત્ર સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા સહિત અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત ની ઉપસ્થીતી માં […]

Babraનજીક કારે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા શ્રમિક નું મોત

Babra,તા,18 બાબરા તાલુકાના ધરાઈ- મોટા દેવળીયા માર્ગ પર કારે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા શ્રમિક નું મોત નીપજ્યું છે. જ્યારે ઘવાયેલા બે લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. વધુ વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની ને આ હાલ બાબરા પંથકમાં રહી પેટિયું રળતા  શ્રમિક પરિવારના કાશીરામભાઈ ,મનસારામ ભાઈ અને દિનેશભાઈ સહિત બાઇક લઇ કામ અર્થે […]

બાબરાના ચમારડી ગામે પવનચક્કીનું કામ બંધ કરવા આંદોલનની ચીમકી

ગ્રામ પંચાયત વહીવટદારે અગાઉ કરેલો ઠરાવ રદ કરવા ગ્રામસભામાં નિર્ણય Babra તા.૨૧ બાબરા તાલુકા ના ચમારડી ગામે છેલ્લા પંદર દિવસ થી પવનચક્કી યુનિટો ના કોન્ટ્રકટરો દ્વારા બિન અધિકૃત રીતે કામગીરી થતી હોવાના આક્ષેપો સાથે ગામ સમસ્ત દ્વારા વિવિધ કચેરી ના આવેદનો અને ગ્રામસભા માં વિરોધ સાથે કામગીરી બંધ કરવા ઠરાવ કરવા છતાં કામગીરી બંધ નહી […]

Babra ના ચમારડી ગામે પવનચક્કીના પોલ નાખવા મુદ્દે ખેડુતોની સ્થિતિ કફોડી

તળાવ ના બંધારા રોડ રસ્તા સહિતમાં થતું નુકશાન અટકાવવા ખેડુતો સવાર થી રસ્તા ઉપર બેઠા Babra તા.૭ બાબરા તાલુકાના ચમારડી ગામે છેલ્લા કેટલાક સમયથી પવનચક્કી કંપની સહિત ના કોન્ટ્રાકટર દ્વારા ખેડુતો ની જમીન સહિત સરકારી પડતર ગૌચર અને તળાવ બંધારા સહિત માં વ્યાપક નુકશાન થતા હોવાની બુમ વચ્ચે મોટી સંખ્યા માં ખેડુતો દ્વારા તા.૬ ના […]

babra સ્વયં સંચાલિત પાણી યોજના કરોડોના ખર્ચ બાદ બંધ!

ભાજપના શાસનમાં અણઘડ ખર્ચથી સ્વભંડોળ ની રકમ પણ તળિયા ઝાટક babra તા.૧૧ બાબરા નગરપાલિકા કચેરી લાખો નહી પણ કરોડો ના સરકારી દેવા ના બોજ તળે આવી જતા ભાજપી શાશન કુશાસન અંગે વ્યાપક ચર્ચા ની એરણે ચડી છે અગાઉ ના વર્ષો માં બે કરોડ ઉપરાંત નું સ્વ ભંડોળ ધરાવતી અને રાજ્ય માં સધ્ધર પાલિકા તરીકે ઉભરેલી […]

Amreli માં કમ્પ્યુટર ઓપરેટરોનો અનોખો વિરોધ, ભાજપના સભ્ય બની કાર્ડ પર લખાવ્યું ‘પગાર વિહોણા VCE

Babra,તા,11 હાલ દેશભરમાં ભાજપ સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના બાબરા પંથકમા ગ્રામ પંચાયતોમા કામ કરતા કમ્પ્યુટર ઓપરેટરો ભાજપના સભ્ય તો બન્યા પરંતુ પોતાની ઓળખ પગાર વિહોણા VCE તરીકે આપી અનોખો વિરોધ કર્યો છે. જાણો શું મામલો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગ્રામ પંચાયતોના VCE ઓપરેટરો ભાજપના સદસ્ય બનીને પગાર વિહોણા VCE તરીકેની […]