Babara ના માણેકવાડાના સરપંચને બસ ખરીદી બહાને મોટા દડવાના શખ્સે 4.25 લાખનો ધુમ્બો માર્યો
Babara,તા.૨૩ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા ગામના સરપંચ વિપુલભાઈ સાવલિયાએ ગોંડલ બિ ડિવિઝન પોલીસમાં મોટા દડવા ગામના નયનપરી ગોસ્વામી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે. નયનપરીએ બસની ખરીદી કરી રૂ. 4.25 લાખ નહિ ચૂકવતા મામલામાં ફરિયાદ નોંધાઈ છે. વિપુલભાઇ વજુભાઇ સાવલીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ હાલ માણેકવાડા ગામમાં છેલ્લા દોઢેક વર્ષથી સરપંચ તરીકે સેવા […]