Baba Siddiqui ની હત્યાના આરોપીએ કોર્ટમાં પોતાનું નિવેદન પાછું ખેંચ્યું
Maharashtra,તા.૩૧ બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપી નીતિન ગૌતમ સપ્રેએ કોર્ટમાં નિવેદન આપતા પોલીસ પર આરોપ લગાવ્યો છે. હકીકતમાં, કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી નીતિન ગૌતમ સપ્રેએ આરોપ લગાવ્યો કે પોલીસે ધમકી આપી કે જો તેણે કબૂલાત આપવાનો ઇનકાર કર્યો તો તે તેના પરિવારને પણ આ કેસમાં ફસાવી દેશે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા ૨૬ આરોપીઓને […]