જે સનાતનને અનુસરશે તે રાજ કરશે,હવે ભારતના હિંદુઓ જાગી રહ્યા છે,Baba Bageshwar

Bhopal,તા.૩૧ મધ્યપ્રદેશના છતરપુરના બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ દેશ પર તે જ વ્યક્તિ રાજ કરશે જે સનાતનને પોતાની સાથે લેશે અને સનાતનની સાથે ચાલશે. તેમણે કહ્યું કે હવે દેશના હિંદુઓ જાગી રહ્યા છે. યુવા વર્ગ જાગી રહ્યો છે. સમગ્ર દેશમાં ક્રાંતિની લહેર ચાલી રહી છે. મહારાષ્ટ્રના […]

Baba Bageshwar ની હિન્દુ એકતા પદયાત્રાનો આજે ૮મો દિવસ

New Delhi,, તા.૨૯ બાબા બાગેશ્વરની હિન્દુ એકતા પદયાત્રાનો આજે ૮મો દિવસ છે. તે દરમ્યાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે અજમેરના ખ્વાજા સાહેબની દરગાહ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ત્યાં રૂદ્રાભિષેક કરવો જોઈએ, સર્વે કરવો જોઈએ અને ત્યાં ભગવાન શંકરની સ્થાપના કરવી જોઈએ.જે મંદિરો હતા તે મસ્જિદમાં પરિવર્તિત થયા હતા, હવે તે મંદિરો તરીકે પાછા […]

બાબા બાગેશ્વર પર ફિલ્મ બનશે તો Sanjay Dutt બનશે હીરો

સંજયે કહ્યું આ યાત્રા ઘણી જાગૃતિ લાવશે કારણ કે મહારાજ ખૂબ સારું કામ કરી રહ્યા છે, લોકો સાથે જોડાય છે Mumbai, તા.૨૭ બોલિવૂડ એક્ટર સંજય દત્તે મધ્યપ્રદેશમાં આયોજિત હિન્દુ એકતા યાત્રામાં ભાગ લીધો હતો. જ્યાં તેઓ બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કદમ મિલાવીને ચાલતા જોવા મળ્યા હતા અને સનાતન ધર્મની એકતાનો સંદેશ આપતા જોવા મળ્યા […]