પોતે કરોડો કમાતી films કરી છતાં ટ્રેલર લોન્ચમાં સ્થાન ન મળતાં દિગ્ગજનું દર્દ છલકાયું

Mumbai,તા,11 બોલિવૂડ એક્ટર અપારશક્તિ ખુરાનાની ફિલ્મ ‘સ્ત્રી-2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બોલિવૂડ ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘દંગલ’થી પોતાના અભિનયની શરૂઆત કરનાર અપારશક્તિ ખુરાનાએ હવે 34 થી વધુ ફિલ્મો અને સિરિઝમાં કામ કર્યું છે. અપારશક્તિ ખુરાનાએ આ પહેલા પણ ઘણી […]

Ayushmann Khurrana એ સૌરવ ગાંગુલીની બાયોપિક છોડી દીધી

આ વર્ષના અંતે શૂટિંગ શરૂ થવાનું અનિશ્ચિત  હવે સ્પોર્ટસ બાયોપિકનો ટ્રેન્ડ નહિ રહ્યો હોવાનું જણાવી ફિલ્મમાં કામ કરવા ઈનકાર Mumbai,તા.29 આયુષ્યમાન ખુરાનાએ સૌરવ ગાંગુલીની બાયોપિક છોડી દીધી છે. હવે સ્પોર્ટસ બાયોપિક ચાલતી નથી અને તેનો ટ્રેન્ડ પૂરો થઈ ગયો છે તેમ કહી તેણે આ નિર્ણય કર્યાનું જાણવા મળે છે. ૨૦૨૧થી આયુષ્માન ખુરાના લવ રંજન સાથે […]

બોર્ડર ટૂ ફિલ્મમાંથી Ayushmann Khurrana ની એક્ઝિટ થઈ ગઈ

સની દેઓલ કરતાં ગૌણ પાત્ર મળતાં નિર્ણય ફિલ્મના વધુ કલાકારોની જાહેરાત એક મેગા ઈવેન્ટમાં કરવામાં આવશે Mumbai,તા.08 સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર ટૂ’માંથી આયુષમાન ખુરાનાની એક્ઝિટ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ કરતાં ગૌણ પાત્ર મળતાં આયુષમાને આ ફિલમ છોડી દીધી હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મની ટીમના જણાવ્યા અનુસાર આયુષમાને ફિલ્મ વિધિવત્ત સાઈન કરી જ […]

Sunny Deol ની બોર્ડર-ટુમાં દિલજીત દોસાંજેની પણ એન્ટ્રી

 આયુષ્યમાન ખુરાના પણ સહકલાકાર હશે પહેલા ભાગની જેમ બીજા ભાગમાં પણ અનેક કલાકારોનો કાફલો જોવા મળી શકે Mumbai,તા.02 દિલજીત ઉપરાંત અન્ય પંજાબી અભિનેતા એમી વિર્કની પણ એન્ટ્રીની ચર્ચાઓ થઈ રહી છે. ‘બોર્ડર’ ફિલ્મના પહેલા ભાગની જેમ બીજા ભાગમાં પણ અનેક કલાકારોનો કાફલો હશે તેવી સંભાવના છે. આથી એક પછી એક કલાકારોના નામ સામે આવી રહ્યાં […]

Ayushmann Khurrana and Raj Shandilya ફરી સાથે કામ કરશે

Mumbai, તા,22 આયુષ્માન ખુરાના અને દિગ્દર્શક રાજ શાંડિલ્યએ ૨૦૧૯માં ડ્રીમ ગર્લમાં સાથે કામ કર્યું હતું હતું. જે તેની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ પછી ૨૦૨૩માં આ ફિલ્મની સિકવલ પણ હિટ રહી હતી. ડ્રીમ ગર્લ અને ડ્રીમ ગર્લ ટુ પછી હવે ફરી આયુષ્માન ખુરાના અને રાજ શાંડિલ્ય સાથે કામ કરવાના છે. એક […]