Guyana માં PM મોદીને અપાયું સર્વોચ્ચ સન્માન,એવોર્ડ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત:PM
Guyana,તા.21 વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુયાના (Guyana)ના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ડો.ઈરફાન અલીએ વડાપ્રધાન મોદીને આ વિશેષ સન્માન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આપી છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘ગુયાનાના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ એક્સલન્સ’થી મને સન્માનિત કરવા બદલ હું રાષ્ટ્રપતિ ડો. ઈરફાન […]