Virat Kohli ના ઓટોગ્રાફવાળા બેટની કિંમત 1.64 લાખ

New Delhi,તા.21 ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો સ્ટાર પાવર માત્ર ક્રિકેટનાં મેદાન પર જ નહીં પરંતુ ક્રિકેટિંગ ગિયરના માર્કેટમાં પણ ધ્યાન ખેંચી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન પોડકાસ્ટર અને યુટ્યુબર નોર્મન કોચેનેક દ્વારા શેર કરવામાં આવેલાં એક તાજેતરનાં વિડિયોમાં કોહલીના એમઆરએફ જીનિયસ ગ્રાન્ડ કિંગ બેટની પ્રીમિયમ કિંમત દર્શાવવામાં આવી છે, જે ગ્રેગ ચેપલ ક્રિકેટ સેન્ટરમાં 2985 ઓસ્ટ્રેલિયન ડોલરમાં […]