10 વર્ષ પહેલા 240 યાત્રી સાથે ગુમ થયેલું Malaysian plane નુંરહસ્ય ખુલ્યું!

Malaysia,તા.29  આજથી 10 વર્ષ પહેલા 240 પેસેન્જરને લઈને ગુમ થયેલું મલેશિયન વિમાનનું રહસ્ય ખુલ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની તસ્માનિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે, અમને મલેશિયન વિમાન MH370ને ટ્રેસ કરવામાં સફળતા મળી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિમાન સમુદ્રમાં હજારો ફૂટ ઊંડે છે. દક્ષિણ હિંદ મહાસાગરમાં વિમાન 6000 મીટરની […]