‘Pant and Bumrah ને કોઈ ઈજા ન થવી જોઈએ’ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઈયાન ચેપલ

Mumbai,તા,23 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમાવવાની છે, ત્યારે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઈયાન ચેપલે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને અગમચેતી આપતા કહ્યું કે, ‘ઋષભ પંત અને જસપ્રીત બુમરાહને મોટી ઈજાઓ ન થવી જોઈએ.’ જસપ્રિત બુમરાહ અને રિષભ પંતને ઈજામુક્ત રહેવાની જરૂર  ચેપલે કહ્યું કે, ‘જો ભારતે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવાની ઐતિહાસિક […]