ખેલાડીએParis Olympics 2024 માં ભાગ લેવા માટે પોતાની આંગળીનું બલિદાન આપ્યું
Mumbai,તા.20 કોઈ પણ રમત પ્રત્યે ખેલાડીને કેટલો જુસ્સો હોઈ શકે તેનું ઉદાહરણ એક ઓસ્ટ્રેલિયન ખેલાડી પૂરું પાડે છે. આ ખેલાડીએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા માટે પોતાની આંગળીનું બલિદાન આપ્યું હતું. મેટ ડોસન ઓસ્ટ્રેલિયાની ટીમ માટે હોકી રમે છે. ડોસને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તેની આંગળીનું બલિદાન આપ્યું છે. હોકી ખેલાડી મેટ ડોસને આંગળીનું […]