Australia માં ૫૧ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું ત્રાટકશે, ૨૦ હજારથી વધુ ઘરો ડૂબી જવાનો ભય
Melbourne,તા.૬ ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયંકર ચક્રવાતની ચેતવણીથી લોકો ગભરાઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન, ૨૦ હજારથી વધુ ઘરો ડૂબી જવાની શક્યતા છે. આવી સ્થિતિમાં લાખો લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. આનાથી લાખો લોકો પ્રભાવિત થવાનો ભય છે. લોકોએ જરૂરી ખાદ્ય પદાર્થો એકઠા કરવાનું શરૂ કરી દીધું છે. દેશના ત્રીજા સૌથી વધુ વસ્તી […]