Aurangzebની કબર તોડનારને ૫ વિઘા જમીન અને ૧૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત

નાગપુર ઘટનાના તમામ ગુનેગારો અને ઔરંગઝેબને ટેકો આપતા તમામ જેહાદીઓની ભારતીય નાગરિકતા રદ કરવામાં આવે,શિવસેનાના જિલ્લા પ્રમુખ બિટ્ટુ શિખેડા Muzaffarnagar,તા.૧૮ મુઘલ શાસક ઔરંગઝેબની કબર હટાવવાને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ વિવાદને લઈને મહારાષ્ટ્રના નાગપુરમાં હિંસક અથડામણ થઈ છે. હવે આ મામલો યુપીમાં પણ ગરમાયો છે. યુપીના મુઝફ્ફરનગરમાં ઔરંગઝેબની કબર તોડનાર વ્યક્તિને ૫ વિઘા […]