PM મોદી તા.30ના નાગપુરમાં: સંઘના કાર્યક્રમમાં હાજરી
New Delhi,તા.18 ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ તથા ભારતીય જનતા પક્ષ વચ્ચે સર્જાયેલા મતભેદ અને નવા નામની જાહેરાતમાં થઈ રહેલા સતત વિરોધ વચ્ચે હવે તા.30 માર્ચના રોજ નાગપુરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત વચ્ચેની મુલાકાત મહત્વની બની ગઈ છે. વડાપ્રધાન શ્રી મોદી તા.30 માર્ચના ગુડીપડવાના […]