Garba રમવા ગયેલી સગીરને નશો કરાવી ત્રણ હેવાનોએ કર્યો સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ

 Anand,તા,07  રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસમાં જ દુષ્કર્મની અનેક ઘટનાઓ બની છે. દાહોદ, સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણા અને સુરતના માંડવીમાં દુષ્કર્મની ઘટનાની હજુ શાહી સૂકાઈ નથી. ત્યારે આણંદમાં સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની છે. આરોપીઓએ સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.જો કે, સગીરાએ બૂમાબૂમ કરતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે પોલીસે […]