Manipur હવે ડ્રોન અને રૉકેટ લૉન્ચરથી હુમલો થઈ રહ્યો છે
ઇમ્ફાલ વેસ્ટમાં આવેલું કદમબન આ ડ્રોન હુમલા સહન કરી રહ્યું છે : ૨ સપ્ટેમ્બરે અહીં પહેલો ડ્રોન બોમ્બ એટેક થયો હતો Manipur, તા.૧૩ છેલ્લા ૧ વર્ષ ૪ મહિનાથી મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. મણિપુરમાં હજુ પણ જનજીવન સામાન્ય નથી થયું. દરરોજ ક્યાંકને ક્યાંક હિંસાની આગ જોવા મળી રહી છે અને તેમાં ઘણાં નિર્દોષ લોકો […]