Donald Trump ઉપર હુમલાનો પ્રયાસ કરનારની ઓળખ બહાર આવી

રૂથ યુક્રેનને સહાય કરવા માટે યુવાનોની ભરતી કરતો હતો America,તા.૧૭ અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રીપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરનારની ઓળખ બહાર આવી છે. તેની વય ૫૮ વર્ષની છે. તેનું નામ રીયાન વેસ્લી રૂથ હોવાનું પામ બીચ કાઉન્ટીના શેરિફ રીક બ્રેડ શોયે જણાવ્યું હતું કે ફલોરિડા સ્થિત પોતાની ગોલ્ફ […]

ISIS terrorists ઓનો મોટો હુમલો, કાંગોમાં 16 લોકોનાં મોત, 20થી વધુનું અપહરણ કરી લેવાયું

Congo,તા.17  ઉત્તર-પૂર્વી કાંગોમાં ઈસ્લામિક સ્ટેટ જૂથ (ISIS) સાથે સંકળાયેલા આતંકીઓએ મોટો હુમલો કરી દીધો છે. આ હુમલામાં 16 ગ્રામજનોના મોત નીપજ્યા છે. આ સાથે જ આતંકીઓએ 20 અન્ય લોકોનું અપહરણ કરી લીધું છે. તેનાથી સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે. એક સ્થાનિક નાગરિક સમાજ જૂથે શુક્રવારે આ જાણકારી આપી. ન્યૂ સિવિલ સોસાયટી ઓફ કાંગોના સમન્વયક […]

અમે અહીંયાના દાદા છીએ..તું અહીં કેમ ઊભો છે..?? તેમ કહી યુવક પર લાકડીઓ વડેAttack

Vadodara ,તા.03  વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છની બહાર ઉભો હતો ત્યારે બે શખ્સોએ અમે અહીંયાના દાદા છે, તારે અહીં ઉભા રહેવું નહીં તેમ કહી તેની સાથે ઝઘડો કર્યા બાદ લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી તેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ […]

Vadodara માં વુડાના મકાનમાં પાર્કિંગ બાબતે હુમલો, ટેમ્પામાં તોડફોડ

Vadodara,03 વડોદરાના ડભોઇ રોડ મહાનગર વુડાના મકાનમાં રહેતા ઉષાબેન વિક્રમભાઈ રાજપૂતે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારા વુડાના મકાનમાં રહેતા મુકેશભાઈ વાઘેલાને મેં ધર્મના ભાઈ બનાવ્યા છે. તેઓ તેમના પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રે 9:00 વાગે હું મારા ઘરે જમવા બેઠી હતી તે વખતે મારા ધર્મના ભાઈ મુકેશભાઈ વાઘેલાની દીકરી સુનીતાનો […]

Britain માં રમખાણ, યોગ ક્લાસ પર હુમલાથી મામલો બીચક્યો, 3 બાળકોના મૃત્યુ

Britain ,તા.01  બ્રિટનના પશ્ચિમોત્તર વિસ્તારના શહેર સાઉથપોર્ટમાં યોગ ક્લાસ દરમિયાન ચાકુથી એક હુમલાખોરે હુમલો કરી દીધો હતો. તેણે બે માસૂમ બાળકોની ચાકુથી હત્યા કરી દીધી. મંગળવારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત વધુ એક બાળકીએ અંતિમ શ્વાસ લીધા. આ ઘટના અંગે બ્રિટનમાં તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. મંગળવાર રાતથી જ સાઉથપોર્ટમાં હુલ્લડ મચી ગયું છે. તેમાં અત્યાર […]

Rajkot :સરધાર બસ સ્ટેશન પાસે ફ્રુટના ધંધાર્થીને ગ્રાહકે માર માર્યો

માતાની છેડતી કરતા ઠપકો આપતાં ઉશ્કેરાયેલા શખ્સોએ સગીરને ધોકાવ્યો રાજકોટ ,તા.૨૬ રાજકોટના સરધાર ગામે રહેતા સગીરને સરધાર બસ સ્ટેશન પાસે પરિવાર સહિત ફ્રૂટનો ધંધો કરી રહ્યો હતો ત્યારે ગ્રાહકએ માતાની છેડતી કરતા સગીરે ગ્રાહકને ઠપકો આપ્યો.ઉશ્કેરાયેલા શખ્સોએ સગીરને ધોકા વડે માર મારતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાજકોટના સરધાર ગામે રહેતા પ્રશાંતભાઈ […]

Aligarh University માં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ, 2 કર્મચારી ઘાયલ, હુમલાખોર પકડાયા

Aligarh તા.24 અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU) ના કેમ્પસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર 2 કર્મચારીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ 2 હુમલાખોરોને સુરક્ષાકર્મીઓએ પકડી પાડ્યા હતા. ત્યારબાદ ઘાયલોને મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગોળીબારની ઘટના બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસને જાણકારી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ  પોલીસને આ […]