Atlee ની ફિલ્મમાં સલમાન સાથે કમલ હાસન સમાંતર હિરો
બે હિરોની ફિલ્મમાં કામ કરવા સલમાન સંમત મેગા બજેટ ધરાવતી ફિલ્મનું શૂટિંગ આગામી જાન્યુઆરીથી શરુ થવાની સંભાવના Mumbai,તા,03 સલમાન ખાને સાઉથના ડાયરેક્ટર એટલીની બે હિરો ધરાવતી એક્શન ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મમાં તેની સાથે બીજા હિરો તરીકે કમલ હાસન હશે. સલમાન અને એટલી ગયા વરસથી જ આ પ્રોજેક્ટ બાબત વાતચીત કરી રહ્યા છે. જાસલમાનને ફિલ્મની […]