૨૧મીએ Atishiનો શપથ ગ્રહણ સમારોહ, પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે; નવું નામ ઉમેર્યું
નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાશે તેવી અપેક્ષા New Delhi, તા.૧૯ આતિશી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. અરવિંદ કેજરીવાલે મંગળવારે સાંજે એલજીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આતિશીની સાથે કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. દિલ્હીમાં ગોપાલ […]