દિલ્હીમાં શાસક અને વિપક્ષી પક્ષોમાં બે મહિલાઓ ટોચના હોદ્દા ઉપર બિરાજમાન
New Delhi,તા.૨૪ દિલ્હી વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વાર, શાસક પક્ષ અને વિપક્ષમાં બે મહિલાઓએ ટોચના હોદ્દા સંભાળ્યા. અગાઉ ફક્ત મુખ્યમંત્રી પદ મહિલાઓ પાસે હતું, પરંતુ પહેલીવાર કોઈ મહિલાને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ભાજપે મુખ્યમંત્રી પદ માટે પહેલી વાર ધારાસભ્ય બનેલી રેખા ગુપ્તાની પસંદગી કરી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીને વિપક્ષના […]