આ એક મહિલા નેતાની નારાજગી કોંગ્રેસને ભારે પડી? Haryana માં જાટ સમાજમાં કેમ થઈ અસમંજસની સ્થિતિ

Haryana,તા.08  હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જોઈને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ 10 વર્ષ પછી સત્તા પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે, તે માત્ર એક્ઝિટ પોલ દ્વારા જ નહીં પરંતુ ગણતરી શરૂ થયાના થોડા કલાકોમાં જીતવાની અપેક્ષા હતી, જો કે, ટૂંક સમયમાં જ ટેબલો ફેરવાઈ ગયા અને ભાજપ માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો […]

Haryana માં ત્રીજી વખત ખીલ્યું કમળ, કોંગ્રેસે પરિણામ પર ઉઠાવ્યા સવાલ તો ચૂંટણી પંચે આપ્યો આ જવાબ

Haryana,તા.08  હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો આવી રહ્યા છે અને વલણોમાં ભાજપ જીતની હેટ્રિક લગાવતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે ચૂંટણી પંચ પર પરિણામો મોડેથી અપડેટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે કોંગ્રેસને ફટકાર લગાવી કોંગ્રેસને જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે,’પરિણામો અપડેટ કરવામાં વિલંબના તમારા પાયાવિહોણા […]

‘I.N.D.I.A. ગઠબંધને PM મોદીનો કોન્ફિડેન્સ તોડી નાખ્યો, જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીનું નિવેદન

Jammu And Kashmir,તા.22  જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે લોકોને ખાતરી આપી કે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે. આ મુલાકાત દ્વારા કોંગ્રેસે સંકેત આપ્યો કે તેઓ આગામી ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની […]

મોટા નેતાઓનું પણ નહીં ચાલે: Rahul Gandhi એ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે લીધો મોટો નિર્ણય

New Delhi, તા.20 હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેચણી અંગે રાહુલ ગાંધીએ નાના-મોટા નેતાઓ અંગે શરત સ્પષ્ટ કરી દીધી છે.  દેશમાં ટૂંક સમયમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવા જઈ રહી છે આ ચૂંટણી અંગે પૂર જોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે અને ટિકિટ વહેચણી મુદ્દે પાર્ટીઓમાં ઉથલપાથલ પણ છે. કોંગ્રેસની […]

Jammu and Kashmir and Haryana માં વિધાનસભા ચૂંટણી પંચે તારીખો કરી જાહેર

New Delhi,તા.16 ભારતીય ચૂંટણી પંચની દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. થોડીવારમાં જ પંચ જમ્મુ-કાશ્મીર તેમજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરશે. ઉલ્લેખનીય છેકે 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.  lecin Date Announcement Live Updates: જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે […]

વિપક્ષનો પડકાર ઝીલવા BJP બનાવ્યો નવો પ્લાન, 4 રાજ્યોની ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ

Maharashtra Haryana,તા,12 મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અંગે પણ પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ અને હોમ મિનિસ્ટ્રી વચ્ચે સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખી સમીક્ષા ચાલી રહી છે. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે, હરિયાણા અને મહારાષ્ટ્રની સાથે કાશ્મીરમાં પણ ચૂંટણીનું એલાન થઈ શકે છે. આ […]