Trump પર હુમલા પાછળ પાકિસ્તાનીનો હાથ? FBIની ઝપટમાં આવેલો Asif Merchant કોણ છે?
America,તા.07 ઈરાન સાથે સબંધ ધરાવનાર પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટની ગત મહિને અમેરિકામાં રાજનેતાઓ અને અમેરિકી અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આસિફ મર્ચન્ટે કથિત રીતે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચ્યુ હતું. જોકે, ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં થયેલા હુમલામાં તેનો હાથ હતો કે, નહીં તેની પુષ્ટિ નથી થઈ. અમેરિકી […]