હવે આ રુટ દ્વારા America, Canada નહીં જવાય, ભારતીયો સહિત એશિયન નાગરિકોને મોટો ઝટકો!

Brazil,તા.23 બ્રાઝિલે અમેરિકા-કેનેડામાં સ્થળાંતર થવાન રુટ તરીકે તેનો ઉપયોગ ન થવા દેવા કમર કસી લીધી છે. આ માટે બ્રાઝિલ ભારત, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇન્ડોનેશિયા સહિતના એશિયનોની એન્ટ્રી અટકાવશે. બ્રાઝિલમાં નિરાશ્રિત તરીકે આશ્રય માંગતા લોકોમાં ગયા વર્ષની તુલનાએ 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમા ભારતીય નેપાળી કે વિયેતનામી લોકો મુખ્ય છે. યુએસ-કેનેડામાં સ્થળાંતર રોકવા બ્રાઝિલ ભારત […]