Sabarmati Express પાટા પરથી ઊતરી ગઈ? દુર્ઘટના કે કાવતરું? IB તપાસમાં જોડાઈ

uttar-pradesh,તા.17 હજુ બે દિવસ પહેલા જ અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેન નંબર (12935)ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા. ત્યારે શુક્રવારે (16 ઓગસ્ટ) મોડી રાતે લગભગ 2:30 વાગ્યે ગાડી નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. જોકે મોટી જાનહાની ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ […]

Railway ની મોટી જાહેરાત, દર વર્ષે ભરતી માટે કેલેન્ડર રજૂ કરવાની જાહેરાત

New Delhi,તા.25 મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટમાં રેલવે માટે કોઈ ખાસ જાહેરાતો કરવામાં આવી ન હતી. પરંતુ બાદમાં રેલવે મંત્રી દ્વારા વિવિધ જાહેરાતોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બજેટ સેશન દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં ભરતી પર મોટી અપડેટ આપી છે. લોકસભામાં પુછવામાં આવેલા સવાલના જવાબમાં રેલવેમાં ભરતીઓ કરવામાં આવશે. જે અનુસાર, રેલવે […]

Microsoftમાં ખામી પર ભારત સરકારનું પ્રથમ નિવેદન, અશ્વિની વૈષ્ણવે કહ્યું-અમે કંપનીના સંપર્કમાં

New Delhi, , તા.19 માઈક્રોસોફ્ટ સર્વર ઠપ થતા તમામ આઈટી સિસ્ટમ, કમ્પ્યુટર અને લેપટોપ અચાનક બંધ પડી ગયા હતા.  આ ઉપરાંત દુનિયામાં ઘણાં એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકી પડી હતી. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનની ક્લાઉડ સેવાઓમાં મોટી ખામીને કારણે ભારતમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું […]