‘Ashram’ સિરીઝના ત્રીજા સીઝનનાં ભાગ – 2નું ટીઝર રીલીઝ
Mumbai,તા.01 બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમની ત્રીજી સીઝનનો બીજો ભાગ આવી રહ્યો છે. શોનું ટીઝર બહાર પાડવામાં આવ્યું છે અને આ વખતે ટીઝર વધુ વિસ્ફોટ છે. ટીઝરે રિલીઝ થતાંની સાથે જ ધુમ.મચાવી છે. આ ટીઝરની શરૂઆત બોબી દેઓલના ડાયલોગથી થાય છે જે કહે છે કે ’સાચા ગુરુ એ જ જે ભક્તોને સમર્પિત હોય અને સાચો […]