રાજીવ ગાંધી વિશે આવું નિવેદન ફક્ત એક પાગલ વ્યક્તિ જ આપી શકે છે,Ashok Gehlot
Jaipur,તા.૭ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે તેમના પક્ષના સાથીદાર મણિશંકર ઐયર પર પ્રહારો કર્યા અને તેમને “સિરફિરા” (પાગલ વ્યક્તિ) પણ કહ્યા. અશોક ગેહલોતે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મણિશંકર ઐયરની નિંદા કરી અને કહ્યું કે આ નિવેદન ઐયરની ’નિરાશા’ની ચરમસીમા દર્શાવે છે. અશોક ગેહલોતે પત્રકારોને […]