Ashantdhara ને હાઈકોર્ટમાં પડકાર: સરકારને નોટીસ
Ahmedabad તા.17 રાજકોટ સહિત રાજયના જુદા-જુદા શહેરોમાં સરકાર દ્વારા જાહેર કરાતા અશાંતધારાનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સરકારે આણંદના જુદા-જુદા વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડતા તેને ગેરકાયદે હોવાની દલીલ સાથે રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે અદાલતના ચુકાદા પર નજર રહે તેમ છે અને તેની દુરગામી અસરો થઈ શકે તેમ છે. રાજ્યના આણંદ શહેરમાં […]