સંભલ બાદ બદાયુની જામા મસ્જિદ ચર્ચામાં,Owaisi એ સરકાર પર નિશાન સાધ્યું
Uttar Pradesh,તા.૧ ઉત્તર પ્રદેશના સંભલ બાદ હવે બદાઉની જામા મસ્જિદનો મુદ્દો પણ ચર્ચામાં આવવા લાગ્યો છે. સંભલની હિંસા બાદ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બદાઉન મસ્જિદને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આવનારી પેઢીઓને છૈં શીખવવાને બદલે છજીૈં ખોદવી જોઈએ. વ્યસ્ત રાખવામાં આવે છે. અસદુદ્દીન ઓવૈસીએ એકસ […]