Surat Municipalityનીસુમન સ્કૂલમાં AI,કોડીંગ, રોબોટિક્સ ટેકનોલોજીનું શિક્ષણ આપવા લેબ બનાવવા કવાયત
Surat,તા.23 સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ખાનગી શાળા જેવી સુવિધા અને શિક્ષણ આપી રહી છે ત્યારબાદ હવે સુરત પાલિકા સંચાલિત માધ્યમિક શાળાઓ પણ ખાનગી શાળાઓની હરીફાઈ કરવા જઈ રહી છે. સુરત પાલિકાની સુમન સ્કૂલમાં પાલિકાની સુમન સ્કૂલમાં AI, કોડીંગ, રોબોટિક્સ ટેકનોલોજીનું શિક્ષણ આપવા માટે સાડા ત્રણ કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. […]