IND vs NZ: મોહમ્મદ શમીની જગ્યાએ અર્શદીપ સિંહ ભારતની પ્લેઈંગ 11માં વાપસી કરી શકે છે

Mumbai,તા.01 ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના છેલ્લા મુકાબલામાં ન્યુઝીલેન્ડનો સામનો કરવા જઈ રહી છે. બંને ટીમો પહેલાથી જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ તેમ છતાં આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ટીમો ગ્રુપ A માં જીત સાથે ટોપ પર રહેવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ જેવી ખતરનાક ટીમ સામે […]

T20I ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો Arshdeep, બુમરાહ-ભુવનેશ્વરને પછાડી બન્યો સૌથી સફળ ઝડપી બોલર

New Delhi,તા,14 ગઈકાલે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો. આ સાથે તેણે ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને પાછળ છોડીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલે અર્શદીપ ટીમ ઈન્ડિયા માટે સૌથી સફળ ફાસ્ટ બોલર […]

સિંઘ કે કિંગ… T20Iમાં Arshdeep રચ્યો ઈતિહાસ, આવો રેકૉર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર

Mumbai,તા.08 અર્શદીપ સિંહે બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરી ભારત માટે 3 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. ભારતને મળેલી આ જીતમાં બોલરોનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. અર્શદીપ સિવાય વરુણ ચક્રવર્તીએ પણ 3 વિકેટ લીધી હતી.આ મેચ દરમિયાન અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો હતો. અર્શદીપ T20 […]

મેચ વિનર જ બન્યો ‘વિલન’, આ Indian player પર ભડક્યાં યુઝર્સ, કહ્યું – ‘ધોની બનવાની ક્યાં જરૂર

Colombo,તા.03 ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ શરૂ થઈ ગઈ છે. જેની પ્રથમ મેચ શુક્રવારે (02 ઓગસ્ટ) કોલંબોમાં રમાઈ હતી. ભારતીય ટીમ આ મેચ આશાનીથી જીતી રહી હતી પરંતુ અંતે એક નાની ભૂલને કારણે ભારત પાસેથી જીત છીનવી લીધી અને મેચ ટાઈ થઈ ગઈ હતી. જેના પગલે ફેન્સ ભારતીય ખેલાડી પર ભડક્યાં હતા […]