Arshad Nadeem, ભાલા ફેંકમાં ઓલિમ્પિકમાં રેકોર્ડ બનાવ્યા બાદ પાકિસ્તાની એથ્લીટ થયો ભાવુક

Paris,તા.09  પાકિસ્તાનના અર્શદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. ઓલિમ્પિકના મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટમાં અર્શદે 92.97 મીટરનો થ્રો કરીને ગોલ્ડ જીત્યો. તે પાકિસ્તાન માટે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલો એથ્લીટ બન્યો. અર્શદે 92.97 મીટરના પોતાના થ્રો ની સાથે ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો. ગોલ્ડ જીત્યા બાદ અર્શદ રડી પડ્યો. અર્શદના રડવાનો વીડિયો […]

India’s 5 medals પર ભારે પડ્યો પાકિસ્તાનનો એક ગોલ્ડ, અરશદે આપ્યો બેવડો ઝટકો

Paris,તા.09  પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ‘જેવલિન થ્રો’ની ફાઈનલ ઈવેન્ટમાં પાકિસ્તાનના અરશદ નદીમે ભારતના નીરજ ચોપરાને આકરી ટક્કર આપી હરાવ્યો છે. અરશદે 92.97 મીટરનો જેવલિન થ્રો કરી ગોલ્ડ જીતવાની સાથે ઓલિમ્પિકમાં સૌથી દૂર જવેલિન થ્રો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. નીરજે 89.45 મીટર જેવલિન થ્રો કરી ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટનો  ગ્રેનાડાના એન્ડરસન […]

Paris Olympics: India-Pakistan વચ્ચે ટક્કર, બંને દેશોના એથલિટ્સ વચ્ચે મેડલ માટે જામશે જંગ

Paris,તા.06  પેરિસ ઓલિમ્પિકસમાં આજે ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે. બંને દેશના રમતપ્રેમીઓને હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની રાહ જોતા હોય છે. બંને દેશના ખેલાડીઓ વચ્ચે કઈ ઇવેન્ટમાં સ્પર્ધા થશે એ ચાલો જાણીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સ્પર્ધા એથ્લેટિક્સની ઇવેન્ટમાં જોવા મળશે. એથ્લેટિક્સમાં ભાલા ફેંક ઈવેન્ટમાં ભારત તરફથી ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા […]